રાજકોટ ની ૐકોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી માં ધુળેટી પર્વ ઉજવવા માં આવ્યું - At This Time

રાજકોટ ની ૐકોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી માં ધુળેટી પર્વ ઉજવવા માં આવ્યું


રાજકોટ ની ૐકોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી માં ધુળેટી પર્વ ઉજવવા માં આવ્યુંહિન્દૂ ઓનો પવિત્ર તહેવાર એટલે હોળી અને ધુળેટીપર્વ હોળી ધુળેટી પર્વઉજવવા માટે નાના બાળકો થી લઈને યુવાનો પણ પૂર્વ ત્યારી કરતા હોયછે ત્યારે આજે રાજકોટ કાલાવડ રોડ ફિલ્ડમાર્સલ ની વાડીપાસે આવેલ ૐકોઓપરેટીવ સોસાયટી માં પણ ધુળેટી પૂર્વધામધૂમ અને હર્ષઉલ્લાસ થી ઉજવવામાં આવ્યું હતું ત્યારે સોસાયટી માં રહેત તમામ ફ્લેટ ધારકો આજે મતભેદ ભૂલીને એક સાથે ધુળેટી પૂર્વની ઉજવણી કરેલ હતી જેમાં ૐકોઓપરેટીવ ના પ્રમુખ જયેશભાઇ ઉપ પ્રમુખ રાજેશભાઈ કમિટી મેમ્બર રોહિત ભાઈ વિપુલ ભાઈ સહિત ના કમિટી મેમ્બર તેમજ ફ્લેટ ધારકો ડીજે ના તાલેધુળેટી પૂર્વની ઉજવણી કરવામાં આવીહતી

રિપોર્ટહરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.