CMએ સાંજે બ્રિજ ખુલ્લો મુક્યો, તંત્રે રાત્રે બંધ કરી દીધો - At This Time

CMએ સાંજે બ્રિજ ખુલ્લો મુક્યો, તંત્રે રાત્રે બંધ કરી દીધો


ગોંડલ રોડ ચોકડીએ નિર્માણ પામેલા ઓવરબ્રિજનું મુખ્યમંત્રી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના આ પ્રથમ સિંગલ પિઅર ફ્લાયઓવરને ખુલ્લો મુકાતા ગોંડલ રોડ ચોકડીએ વર્ષોથી થતી ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકોને મુક્તિ મળવાની હતી. પરંતુ, કાર્યક્રમના મંડપ પુલ નાખવામાં આવ્યા હોવાથી મુખ્યમંત્રી રવાના થયા બાદ નેશનલ હાઈ-વે ઓથોરીટીએ પુલ પર જવાના (એકમાત્ર અગાઉથી ચાલુ કરાયો હતો તેને બાદ કરતા) ત્રણેય રસ્તા પર બેરીકેડ રાખી અથવા તો ટ્રક આડા રાખીને બંધ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.