તારીખ ૦૩.૦૩.૨૦૨૩ ના રોજ, જી. એમ. ઈ. આર. એસ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં PC PNDT એક્ટના - At This Time

તારીખ ૦૩.૦૩.૨૦૨૩ ના રોજ, જી. એમ. ઈ. આર. એસ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં PC PNDT એક્ટના


તારીખ ૦૩.૦૩.૨૦૨૩ ના રોજ, જી. એમ. ઈ. આર. એસ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં PC PNDT એક્ટના વિસ્તૃત જાણકારી તથા અમલવારી સારું ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ PC & PNDT એક્ટ હેઠળના રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરશ્રીઓનો વર્કશોપ યોજવામાં આવેલ. જેમાં PC PNDT એક્ટ અંગેની વિસ્તૃત જાણકારી માન.અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.એસ.ચારણ સાહેબએ આપેલ.
સદર કાર્યક્રમ માં આર.સી. એચ.ઓ ડો. શબ્બીરઅલી દેધરોટીયા, FOGSI સાબરકાંઠાના પ્રમુખશ્રી ડો. સંદીપ પટેલ અને મોટી સંખ્યા માં સાબરકાંઠા જિલ્લાના PC & PNDT એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોકટર શ્રીઓ ઉપસ્થિત રહેલ.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.