સાબરકાંઠા જિલ્લામાં-: આજ રોજ તા.૦૪/૦૩/૨૦૨૩ ને શનિવાર ના રોજ સવારે ૧૦ કલાકે જીલ્લા
સાબરકાંઠા જિલ્લામાં-: આજ રોજ તા.૦૪/૦૩/૨૦૨૩ ને શનિવાર ના રોજ સવારે ૧૦ કલાકે જીલ્લા કાર્યાલય હિંમતનગર ખાતે બુથ સશકિતકરણ અભિયાન અંતર્ગત પ્રદેશમાંથી રાજુભાઈ શુકલ તેમજ પ્રભારી રેખાબેન ચૌધરી ઉપસ્થિતિમાં *જીલ્લા વર્કશોપ* નુ આયોજન કરેલ.. આ વર્કશોપમાં મંડલમાંથી અપેક્ષિત કાર્યકર્તા ઉપસ્થિત રહેલ.તેમજ મંડલ ના પ્રમુખ જે.ડી.પટેલ તથા મહામંત્રીએ વિસ્તારમાં માહિતી આપેલ.આઈ ટી સેલ કન્વીનર હિંમતનગર શહેરna વિજય પ્રજાપતિ.
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.