પ્રતાપપુર ગામના માવાભાઈ રાણાભાઈ સાજદાની અટકાયત કરવામાં આવી
પ્રતાપપુર ગામના માવાભાઈ રાણાભાઈ સાજદાની અટકાયત કરવામાં આવી
જસદણ પોલીસ પ્રતાપપુર ગામે, કાનપરના રસ્તે એક ઇસમ લથડીયા ખાતો બકવાસ કરતો શંકાસ્પદ જણાતા પુછપરછ કરતા કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જણાતા ઇસમનું નામ-સરનામુ પુછતા પોતે પોતાનું નામ માવાભાઇ રાણાભાઇ સાજદા જાતે-અનુ.જાતી ઉ.વ.૪૮ ધંધો મજુરી રહે.પ્રતાપપુર તા.જસદણ વાળો હોવાનું થોથરાતી જીભે જણાવેલ. ઇસમે ગેરકાયદેસર પાસ-પરમીટ વગર, દેશી દારુ જેવું કેફી પ્રવાહી પી જાહેરમાં નીકળતા પ્રોહી. કલમ-૬૬(૧)(બી) મુજબ ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.
રિપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.