અકસ્માત કરનાર મો.સા.ને પકડી પાડતી બોટાદ સીસીટીવી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન - At This Time

અકસ્માત કરનાર મો.સા.ને પકડી પાડતી બોટાદ સીસીટીવી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન


અકસ્માત કરનાર મો.સા.ને પકડી પાડતી બોટાદ સીસીટીવી નેત્રમ સર્વેલન્સ ટીમ તથા બોટાદ પોલીસ સ્ટેશન

ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક
કે.એફ.બળોલિયા સાહેબ તથા ઈ/ચા પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ સાહેબની સુચના દ્વારા તથા વિભાગીય પોલીસ અધિકારી, મહર્ષિ રાવલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં વાહન અકસ્માત કરી નાશી જનાર વાહન/વાહન ચાલકની ઓળખાણ કરી શોઘી કાઢવા માટેની આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર વી.બી.દેસાઈ, બોટાદ પો.સ્ટે.નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની મદદ લઇ દિનદયાળ ચોક લોકેશન પાસે અકસ્માત કરી નાસી જનાર મો.સા. નો રજી. નં. GJ 09 CG 2040 ની ઓળખાણ કરી, ફરીયાદીએ બોટાદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૧૧૧૯૦૦૦૨૨૩૦૧૯૯/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ તથા M.V. Act કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબનો ગુન્હો અકસ્માત કરનાર વાહન ચાલક વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ છે. આમ, અકસ્માત કરનાર વાહન ચાલક પોતાનું વાહન લઇને નાશી ગયેલ હોય જે ગુનો વણશોઘાયેલ રહી જાય તેમ હોય જેથી સદરહું ગુનામાં અકસ્માત કરનાર વાહનની વિગતો સી.સી.ટી.વી. કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ બોટાદ મારફતે મળતા સદરહું અકસ્માત કરનાર વાહનચાલકની વિરૂધ્ધમાં ગુન્હો નોંધી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી:- મો.સા.નો રજી.નં. GJ 09 CG 2040 ના ચાલક

કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ:-
(૧) પો.ઇન્સ. વી.બી.દેસાઈ, બોટાદ પો.સ્ટે.
(૨) પો.સબ.ઇન્સ. વાય.એન.ડાભી નેત્રમ ઇન્ચાર્જ
(૩) પો.સબ.ઇન્સ. પી.એસ.અસોડા,બોટાદ પો.સ્ટે.
(૪) અના.હે.કો., જયેશભાઈ ઝવેરભાઈ ચૌહાણ
(૫) અના.પો.કો., પંકજભાઈ સામતભાઈ પરમાર
(૬) અના.પો.કો., કિરીટભાઈ ખોડાભાઈ મકવાણા
બોટાદ પો.સ્ટે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.