રાજકોટ હવે એરોસ્પેસનાં સાધનોનું હબ બનશે
ગુજરાત ચેમ્બર અને સિક્યુરિટી એન્ડ સાયન્ટિફિક એસો. વચ્ચે ડિફેન્સ ક્ષેત્રના એમઓયુ થયાં
રાજકોટ ઓટો મોબાઈલ- એન્જિનિયરિંગનું હબ છે. હવે અહીંના ઔદ્યોગિક એકમો ડિફેન્સના સાધનો માટે આત્મનિર્ભર બનશે. એમએસએમઈ મંત્રાલય આયોજિત મેગા કોન્કલેવમાં ડિફેન્સના સાધનો બનાવવા અંગે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ એમઓયું ગુજરાત ચેમ્બર અને સિક્યુરિટી એન્ડ સાયન્ટિફિક ટેક્નિકલ એસો. વચ્ચે થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.