રાજકોટમાં કેન્દ્રીય-રાજ્ય મંત્રીએ કહ્યું:'ગુજરાત સરકારે MSME સેક્ટરને 1500 કરોડ ફાળવ્યા,ઔદ્યોગિક ક્ષેત્રનો સુવર્ણકાળ' - At This Time

રાજકોટમાં કેન્દ્રીય-રાજ્ય મંત્રીએ કહ્યું:’ગુજરાત સરકારે MSME સેક્ટરને 1500 કરોડ ફાળવ્યા,ઔદ્યોગિક ક્ષેત્રનો સુવર્ણકાળ’


આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કર્યું હતું.એ જ સમયે MSME વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી ભાનુ પ્રતાપસિંહ વર્માએ રાજકોટની સયાજી હોટેલ ખાતે આયોજિત મેગા MSME કોન્ક્લેવનો શુભારંભ કરાવ્યો હતો. જ્યાં તેમણે ગુજરાતના બજેટ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે,'ગુજરાત સરકારે MSME સેક્ટરને 1500 કરોડ ફાળવ્યા છે. સરકારે બજેટમાં ફળવેલ રૂપિયાથી ઉદ્યોગોને ખૂબ જ સારો વિકાસ થશેઔદ્યોગિક ક્ષેત્રનો સુવર્ણકાળ છે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.