મહાશિવરાત્રીના મેળાની સાધુ સંતોની સતાધાર ખાતે ભંડારા સાથે થઈ પુર્ણાહુતિ
મહાશિવરાત્રીના મેળાની સાધુ સંતોની સતાધાર ખાતે ભંડારા સાથે થઈ પુર્ણાહુતિ
. જૂનાગઢના ભવનાથ ખાતે યોજાયેલ મહાશિવરાત્રીના મેળાની મહાશિવરાત્રીની મધ્ય રાત્રે સાધુઓના મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે ભવનાથ વિસ્તારમાં મેળાની પૂર્ણાહુતિ થયા બાદ ભવનાથ વિસ્તારમાંથી તમામ સાધુ સંતો સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધાર ખાતે પહોંચ્યા હતા જ્યાં બે દિવસ વિશ્રામ કર્યા બાદ આજે ત્રીજા દિવસે તમામ અખાડાઓના સાધુ સંતોનોસતાધાર માં આપાગીગા ની જગ્યા માં ભંડારો યોજાયો હતો જેમાં સતાધારની જગ્યાના મહંત વિજય બાપુ દ્વારા ઉપસ્થિત તમામ સાધુ સંતોને ભોજન પ્રસાદ કરાવીસીધો સમાન તેમજ ભેટ પૂજા આપીને વિદાય આપવામાં આવી હતી અને આ અંગે વિજય બાપુએ જણાવ્યું હતું કે સતાધાર ની વર્ષોની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ આ ભંડારો યોજવામાં આવ્યો હતોઅને શિવરાત્રી બાદ ભવનાથ ખાતે મહા શિવરાત્રી નાં મેળાબાદ તમામ અખાડા નાં સાધુ સઁતો સતાધાર ખાતે પધારેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.