વોંધ નજીક ધનરાજ હોટેલ સામે લઠ્ઠા ભરેલ ટ્રકે પલ્ટી મારી, મોટી જાનહાની ટળી
ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે પર વોંધ ગામની નજીક ધનરાજ હોટેલ સામે પૂરપાટ ગતિએ જઈ રહેલાં ટ્રક ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા લઠ્ઠા ભરેલ ટ્રકે પલ્ટી મારી હતી, ટ્રેક પલ્ટી મારતાં ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ત્યારે સ્થાનિક લોકો દ્વારા એમ્બ્યુલન્સ મારફતે ચાલકને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, નેશનલ હાઈવે વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક પર નિયંત્રણ મેળવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.