ક્યારેય રાબડાનાં તાજા ગોળની મજા માણી છે - At This Time

ક્યારેય રાબડાનાં તાજા ગોળની મજા માણી છે


ગીર સોમનાથમાં સુત્રાપાડા, કોડીનાર, તાલાલા, ગોવિંદપરા, પ્રાસલી, ગીરગઢડા, બોરવાવ વગેરે પ્રદેશ ગોળ ઉત્પાદન માટે જાણીતા છે. અહીનાં ખેડૂતો પોતે જ ગોળ ઉત્પાદન કરી સારી એવી કમાણી કરી રહ્યા છે. અહીંના ગોળની મીઠાશ અમદાવાદ, મુંબઈ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરો સુધી પહોંચી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.