જિલ્લા કક્ષાએ સંકલન સમિતિ(ડ્રિસ્ટ્રીક લેવલ કોર્ડીનેશન કમિટી- DLCC) ની બેઠક ૧૪ ફેબ્રુઆરીએ યોજાશે
જિલ્લા કક્ષાએ સંકલન સમિતિ(ડ્રિસ્ટ્રીક લેવલ કોર્ડીનેશન કમિટી- DLCC) ની બેઠક ૧૪ ફેબ્રુઆરીએ યોજાશે
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયા દ્વારા તમાકું નિંયત્રણ કાયદો-૨૦૦૩ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્શન એક્ટ (COTPA)નું અમલીકરણ થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૧૪ ફે્બ્રુઆરી,૨૦૨૩ ને મંગળવારના રોજ બપોરે ૨:૦૦ કલાકે “જિલ્લા કક્ષાએ સંકલન સમિતિ ( ડ્રિસ્ટ્રીક લેવલ કોર્ડીનેશન કમિટી- DLCC) ની બેઠક” યોજાશે જેની સંબધિત અમલીકરણ અધિકારીઓને નોંધ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.