બોટાદમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ જિલ્લાકક્ષાની ટોબેકો સ્ટીયરીંગ સમિતિનું આયોજન - At This Time

બોટાદમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ જિલ્લાકક્ષાની ટોબેકો સ્ટીયરીંગ સમિતિનું આયોજન


બોટાદમાં તા.૧૪ ફેબ્રુઆરીના રોજ જિલ્લાકક્ષાની ટોબેકો સ્ટીયરીંગ સમિતિનું આયોજન

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, દ્વારા તમાકુ નિયંત્રણ કાયદો -૨૦૦૩ "સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્શન એકટ(COTPA)"નું અમલીકરણ કરાવવાના હેતુથી જિલ્લાકક્ષાએ ટોબેકો સ્ટીયરીંગ સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લા કલેકટરની કચેરીના સભાખંડ ખાતે તા. ૧૪/૦૨/૨૦૨૩ના રોજ બપોરે ૧:૪૫થી ૨:૦૦ કલાક સુધી ટોબેકો સ્ટીયરીંગ સમિતિનું આયોજન કરાયું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ, બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડિયા
મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.