આજરોજ તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના શનિવાર ના દિવસે પરમ પૂજ્ય સંત શિરોમણી રોહિદાસ મહારાજ ની ૬૪૬ મી જયંતિ બોરીવલી સંત રોહિદાસ નગર રહેવાસી વેલફેર સોસાયટી ખાતે ઉજવવામાં આવી હતી - At This Time

આજરોજ તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના શનિવાર ના દિવસે પરમ પૂજ્ય સંત શિરોમણી રોહિદાસ મહારાજ ની ૬૪૬ મી જયંતિ બોરીવલી સંત રોહિદાસ નગર રહેવાસી વેલફેર સોસાયટી ખાતે ઉજવવામાં આવી હતી


આજરોજ તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના શનિવાર ના દિવસે પરમ પૂજ્ય સંત શિરોમણી રોહિદાસ મહારાજ ની ૬૪૬ મી જયંતિ બોરીવલી સંત રોહિદાસ નગર રહેવાસી વેલફેર સોસાયટી ખાતે ઉજવવામાં આવી હતી

આજે માનવતાવાદી સમતા, બંધુતા, અને સ્વતંત્રતાના પુરસ્કર્તા વિશ્વ વંદનીય સંત રોહિદાસે મહાન કવિ અને તેમના ભજનો અને તેમની સાથે દ્વારા જાતિ વ્યવસ્થા વિરુદ્ધ તેમને મોટી ક્રાંતિ કરી હતી તેમણે કહ્યું હતું કે " એસા ચાહું રાજ મૈ સબકો મિલે અન્ન,
ઉચ્ચ નીચ કોઈ ન હો રોહિદાસ રહે પ્રસન્ન " જાતિ,જાતિ મેં જાત હૈજો કેતન કે પાત , રૈદાસ મનુષ્ય ના જુડ શકે જબ તક જાતિ ન જાત " પદ દ્વારા સામાજિક અન્યાયી જાતિવાદી વ્યવસ્થા સામે બંડ પોકારી પરિવર્તન માટે જાતિવાદને ફેંકી દેવા આહ્વાન પણ કર્યું છે. એવા બહુજન ક્રાંતિકારી મહામાનવોને કોટી કોટી વંદન કરવામાં આવ્યું અને રહેવાસીઓ એકઠા થઈને ફૂલહાર અને કેન્ડલ જોત પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યું હતું
અને ગુરુ રોહિદાસના જીવન સંઘર્ષ વિશે પ્રવચન કરવામાં આવ્યું સંત રોહિદાસ નગર રહેવાસી વેલફેઅર સોસાયટી ના અધ્યક્ષ ઓલ ઈન્ડિયાSC.ST.OBC. માઇનોરીટીસ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી આલજીભાઈ મારુ , રાષ્ટ્રીય સંગઠન પ્રમુખ નરેશભાઈ મારુ, સંત રોહિદાસ નગર રહેવાસી વેલફેઅર સોસાયટી ના વિશ્રામભાઇ મેરીયા, દિનેશભાઈ જે. સોલંકી, હરેશભાઈ સોલંકી, તમામ આગેવાનો રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.