70 કિમીના હાઈવેની આસપાસ સરકારી જમીનમાં ખડકાયેલી હોટલો, ચા-પાનની કેબિન ધરાવતા લોકોને દબાણો દૂર કરવા નોટિસ પાઠવી - At This Time

70 કિમીના હાઈવેની આસપાસ સરકારી જમીનમાં ખડકાયેલી હોટલો, ચા-પાનની કેબિન ધરાવતા લોકોને દબાણો દૂર કરવા નોટિસ પાઠવી


રાજકોટ-જેતપુર સીક્સલેન હાઈવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં આગળ વધી રહી છે. આ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ એજન્સી પણ ફાઈનલ કરી દેવામાં આવી છે. જોકે, કરોડોના આ મોટા પ્રોજેક્ટની કામગીરી શરૂ થાય તે પહેલા હાઈવે ઓથોરિટી દ્વારા વહીવટી તંત્રને સાથે રાખી 70 કિમીના આ હાઈવે આસપાસની સરકારી અને ખરાબાની જમીન પર પથરાયેલા દબાણો દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.