ગીર ગઢડા તાલુકાના જસાધાર પાસે વનકમી પર હુમલો કરનાર આરોપીને ત્રણ વર્ષની સજા.. મારી નાખવાની ધમકી આપી તી.5 બજારનો દંડ પણ ફટકાર્યો - At This Time

ગીર ગઢડા તાલુકાના જસાધાર પાસે વનકમી પર હુમલો કરનાર આરોપીને ત્રણ વર્ષની સજા.. મારી નાખવાની ધમકી આપી તી.5 બજારનો દંડ પણ ફટકાર્યો


ગીર ગઢડા તાલુકાના જસાધાર નજીક રોડ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ વર્ષ ની સજા તેમજ 5 હજાર નો દંડ ફટકાર્યો છે સરખડી નેસ ગામે રહેતો શખ્સ બસ સ્ટેશન નજીક તુલસીશ્યામ રોડ ઉપર સરખડીયા ના વાસુર આહીર વન વિભાગ ના ફોરેસ્ટ ગાર્ડ કર્મી ની શખ્સ કહેલું કે તું કેમ મારી સામે જુએ છે કરે છે

અગાઉ મારા માણસોને દારૂના કેસમાં પકડાવેલ છે કેમ કંઈ કમીનો ખાટલો પકડી ઝપાઝપી કરી જમણા હાથમાં પહેરેલ કડુ ફોરેસ્ટ કર્મી મારી ઇજા કરી લોહી લુહાણ હાલતમાં કરી અને નાકે મને રોકે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી

આ બાબતે નાગ વસૂર આહીર વિરુદ્ધ પોલીસમાં ફરજ રોકાવટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવેલ હતી અને પોલીસે તૈયાર સાર સીટ કરી કોર્ટમાં રજૂ કરી જે અંગેનું કેસ ચાલી જતા જ્યુડિશ્યલેશન મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ની કોર્ટ ત્રણ વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 5 હજાર નો દંડ ફટકાર્યો હતો અને દંડ નહીં ભરે તો કદની સજા ઉપરાંત વધુ એક વર્ષ સજાનો હુકમ કરાવ્યો હતો

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.