ધોળકા ખાતે પશુપાલન શિબિર યોજાઈ - At This Time

ધોળકા ખાતે પશુપાલન શિબિર યોજાઈ


અમદાવાદ ના ધોળકા ના જુના સ્વામિનારાયણ મંદિર માં પશુપાલન શિબિર યોજાઈ હતી તેમાં તાલુકા માંથી મોટી સંખ્યા માં પશુપાલકો, લાભાર્થીઓ, ખેડૂતો, હોદેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પશુ ચિકિત્સા અધિકારી ધોળકા ધ્વરા યોજાયેલ શિબિર માં મદદનીશ પશુપાલન નિયામક ર્ડો હર્ષદભાઈ ગોસ્વામી, ર્ડો આર જી પટેલ, ઉપસ્થિત રહી ખેડૂતો ને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું તથા નાયબ ખેતી નિયામક અધિકારીએ પ્રાકૃતિક ખેતી કરવા માર્ગદશન આપ્યું હતું આ શિબિર માં તાલુકા ના પશુ ડોક્ટરો હાજર રહ્યા હતા

રીપોર્ટર. મુકેશ ધલવાણીયા ધોળકા બાવળા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.