મહીસાગર જિલ્લામા આકાશ માં અનોખુ દૃશ્ય જોવા મળ્યું - At This Time

મહીસાગર જિલ્લામા આકાશ માં અનોખુ દૃશ્ય જોવા મળ્યું


મહીસાગર જીલ્લામાં રાત્રી દરમિયાન આકાશ માંથી પસાર થઈ નીચે ધરતી તરફ આવતું લાંબી લીટી જેવું દૃશ્ય જોવા મળી

લાંબી લીટી પ્રકાશ થતી હોય એવા દ્રશ્યો આકાશ માં જોવા મળ્યા

મલેકપુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ વિડીઓ બનાવી સોશ્યલ મિડિયામાં વાયરલ કર્યા

લોકો આવો આકાશી નજારાથી અચંબિત થયા, આખરે આ ઊભી લાઈન જેવુ શું હતું તે ચર્ચાનો વિષય

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.