આટકોટની શ્રી કામધેનુ અંધ અપંગ બિમાર ગૌશાળામાં જસદણ ડાયમંડ ઍસૉસીઍશનઍ રૂ. 1લાખ અનુદાન આપ્યું - At This Time

આટકોટની શ્રી કામધેનુ અંધ અપંગ બિમાર ગૌશાળામાં જસદણ ડાયમંડ ઍસૉસીઍશનઍ રૂ. 1લાખ અનુદાન આપ્યું


આટકોટની શ્રી કામધેનુ અંધ અપંગ બિમાર ગૌશાળામાં જસદણ ડાયમંડ ઍસૉસીઍશનઍ રૂ. 1લાખ અનુદાન આપ્યું

જસદણના આટકોટ ખાતે અંધ અપંગ બીમાર ગાયો ગૌવંસ ની સારવાર સૅવા નિભાવ કરતી જિવદયા સંસ્થા શ્રી કામધેનુ ગૌશાળા ની મુલાકાત જસદણ ડાયમંડ એસોસિએશન પ્રતિનિધિ મંડળે લીધી હતી જેમાં પ્રમુખ પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી પીવીભાઈ ભુપતભાઈ બોરડ વિઠ્ઠલભાઈ સિધ્ધપરા શેઠ ભુપતભાઈ ભાયાણી કાર્પ પ્રા,લી રાજુભાઈ કાનપરિયા બાલુભાઈ રોકડ રાજુભાઈ ટિબડીયા મહેશભાઈ નભોયા દેવાંગભાઈ સોજીત્રા હિંમતભાઈ વિશ્વાસ ડાયમંડ રમેશભાઈ ચોથાણી સહિતના ડાયમંડ એસોસિએશન પ્રતિનિધિ મંડળે મુલાકાત લઇ અને પ્રભાવિત થયા હતા અંધ અપંગ બીમાર ગયો તથા ગૌવંશ ની સારવાર નિભાવ સહિતની કામગીરી જોઈ અને પ્રભાવિત થયા હતા પ્રતિમધી મંડળ દ્વારા શ્રી કામધેનુ ગૌશાળા ના પ્રમુખ રમેશભાઈ કાનાણી ને ડાયમંડ એસોસિએશન દ્વારા રૂપિયા 1 લાખ 6 હજાર રોકડા ગૌ સેવા અર્થે અર્પણ કરવામાં આવ્યા હતા તૅ ડાયમંડ એસોસિએશન મંડળ તથા ગૌશાળા ના પ્રમુખ આ તસ્વીરમાં નજરે પડે છે.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.