રાજકોટમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ પર આખરે મનપાની ઘોંસ: 12 મીટ શોપ અને ચિકન શોપને લાગ્યા સીલ
રાજકોટમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓ પર આખરે મનપાની ઘોંસ બોલી છે. 12 મીટ શોપ અને ચિકન શોપને સીલ લગાડી દેવામાં આવ્યા છે. નાનામવા, કાલાવડ રોડ, યુનિવર્સીટી રોડ, ખોડીયાર નગર સહિતના વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરાઈ હતી.
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં ગેરકાયદે રીતે ચાલતી મીટ શોપ અને ચિકન શોપને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.જે સબબ ગેરકાયદે ચાલતી મીટ શોપ અને ચિકન શોપને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
■ આટલી ચિકન-મીટ શોપ સીલ કરાઈ
૧
જે.બી. સરકાર ચિકન શોપ
પ્રોપરાઇટરશ્રી ઇમરાનભાઇ ઇશાકભાઇ મંડાલીયા
ભીમનગર, નાનામવા, કાલાવડ રોડ,
૨
અલ ચિકન શોપ
પ્રોપરાઇટરશ્રી ઇસ્માઇલભાઇ ઇશાકભાઇ મંડાલીયા
ભીમનગર, નાનામવા, કાલાવડ રોડ,
૩
નાઝ ચિકન
પ્રોપરાઇટરશ્રી નસીમભાઇ આલમગીર અન્સારી
ગંગોત્રીપાર્ક મેઇન રોડ, આવકાર સોસાયટી, યુનિવર્સીટી રોડ,
૪
સુકુન પોલટ્રી ફાર્મ
પ્રોપરાઇટરશ્રી ઇમ્તિયાતઝભાઇ ઇસ્માલભાઇ દલ
ગંગોત્રીપાર્ક મેઇન રોડ, આવકાર સોસાયટી, યુનિવર્સીટી રોડ,
૫
સુહાના કોરા એન્ડ ચિકન શોપ
પ્રોપરાઇટરશ્રી અબ્દુલભાઇ જુસાકભાઇ જામ
ભીમનગર, નાનામવા, કાલાવડ રોડ,
૬
એ વન મટન શોપ
પ્રોપરાઇટરશ્રી ફારૂકભાઈ ઈસ્માઈલભાઈ માંડલિયા
ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,
સંજરી મટન શોપ
પ્રોપરાઇટરશ્રી હુસેનભાઇ કાસમભાઇ મંડાલીયા
ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,
૮
કે.જી.એન. ચિકન સેન્ટર
પ્રોપરાઇટરશ્રી શરીફભાઇ હુસેનભાઇ કટારીયા
ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,
૯
જી.કે. ચિકન
પ્રોપરાઇટરશ્રી સાહિલભાઇ મસુદભાઇ સૌદાગર
ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,
૧૦
રોયલ ચિકન હાઉસ
પ્રોપરાઇટરશ્રી ફતેહભાઇ અલીરામભાઇ માથકીયા
ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,
૧૧
મુન્નાભાઇ ચિકન શોપ
પ્રોપરાઇટરશ્રી શરીફભાઇ ઉમરભાઇ કટારીયા
ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,
૧૨
અલ રાજા ચિકન શોપ
પ્રોપરાઇટરશ્રી અબીદભાઇ ગફારભાઇ કટારીયા
ખોડીયાર નગર શેરી નં-૧, હૈદરી મસ્જીદ પાછળ,
આ કામગીરી મ્યુનિસીપલ કમિશનર અમિત અરોરા તથા નાયબ મ્યુનિસીપલ કમિશનર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નિલેશભાઇ પરમાર તથા વેટરનરી ઓફિસર ઉપેન્દ્વભાઇ પટેલ તેમજ આરોગ્ય શાખાના ચિફ ફૂડ સેફટી ઓફિસર અમિત પંચાલ તેમજ ફૂડ સેફટી ઓફિસર સી.ડી. વાઘેલાની આગેવાની હેઠળએસ.એસ.આઇ. ફીરોઝભાઇ શેખ અને તેની ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતી મીટ શોપ અને ચિકન શોપને સીલ કરવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.