જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો - At This Time

જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો


જસદણના આટકોટ ચોકડી પાસે બેભાન હાલતમાં યુવક મળી આવ્યો ત્યારે આટકોટ પોલીસે યુવકના પરિવારની શોધ કોળ શરૂ કરી છે અને ફોટામાં દેખાતા યુવક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જે પણ કોઈના સગા હોય તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઇસી વોર્ડમાં સંપર્ક કરે

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

https://m.facebook.com/story.php?story_fbid=pfbid0kGrC2ZBnrhRh9TkNmxFkfScoWaXBU35TfDPDjqFjD3gpJk5bDpQvAbv4oTEqEUCNl&id=100032033589228&sfnsn=wiwspmo&mibextid=RUbZ1f


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.