સુરત 2450 મનોદિવ્યાંગો ને સમાજમાં પુનઃ સ્થાપિત કરતી સંસ્થા આશીર્વાદ માનવ મંદિર માં ગણતંત્રદિવસ ની પુરા અદબ થી ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/wfrm5ttmuecnv1od/" left="-10"]

સુરત 2450 મનોદિવ્યાંગો ને સમાજમાં પુનઃ સ્થાપિત કરતી સંસ્થા આશીર્વાદ માનવ મંદિર માં ગણતંત્રદિવસ ની પુરા અદબ થી ઉજવણી


સુરત 2450 મનોદિવ્યાંગો ને સમાજ માં પુનઃ સ્થાપિત કરતી સંસ્થા આશીર્વાદ માનવ મંદિર માં ગણતંત્રદિવસ ની પુરા અદબ થી ઉજવણી

સુરત શહેર માં માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી અતિ ગંભીર મનોદિવ્યાંગો ને સમાજ માં પુનઃ સ્થાપિત કરવા નો સેવાયજ્ઞ ચલાવતી સંસ્થા આશીર્વાદ માનવ મંદિર સુરત માં આજે રંગારંગ રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી અનાથ દીકરીઓ દ્વારા દેશપ્રેમ ને અભિવ્યક્ત કરતી ક્રાંતિકારી શહીદો ના ત્યાગ બલિદાન ને તાદ્રશ્ય કરતી કૃતિ ઓ રજુ કરી અને સંસ્થા માં આશ્રિત મહાપ્રભુ એની અલગ અલગ કાલા રજુ કરી અનોખી રીતે ઉજવણી કરી આશીર્વાદ માનવ મંદિર સુરત માં આજ સુધી 2450 વ્યક્તિ ઓ ને માનવ સમાજ માં પુનઃ સ્થાપિત કરી પરિવાર સાથે મિલાપ કરાવ્યો અને હાલ અતિ ગંભીર મનોદિવ્યાંગો 450 મહાપ્રભુજી ઓ સેવા લઈ રયા છે જે બિન વારિસ અતિ ગંભીર પીડિત અને મંદબુદ્ધિ છે ઈશ્વર ની સ્વંયમ હાજરી નો ભાસ કરાવતી આ સંસ્થા માં આજે પુરા અદબ સાથે રાષ્ટ્રીય પર્વ ની રંગારંગ ઉજવણી કરાય હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]