સૌરાષ્ટ્ર યુનિ.ના માટી કૌભાંડમાં હાઇકોર્ટે ફરી તપાસના આદેશ આપ્યો, 28 ફેબ્રુઆરી પહેલા રિપોર્ટ આપવા તાકીદ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટકોર કરી છે. તાજેતરમાં સેનેટની ચૂંટણી કરવા માટે ટકોર કરી હતી. જેમાં યુનિવર્સિટી દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે આ પછી હવે યુનિવર્સિટીના ચકચારી માટી કૌભાંડ પ્રકરણમાં ગુજરાત હાઈકોર્ટે ફરી તપાસ કરવા માટે આદેશ આપી આગામી 28 ફેબ્રુઆરી પહેલા રિપોર્ટ આપવા માટે તાકીદ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.