બોટાદ ના સોનાવાલા હોસ્પિટલ ખાતે આંખ વેલ ના ઓપરેશન ચાલુ કરાયાં - At This Time

બોટાદ ના સોનાવાલા હોસ્પિટલ ખાતે આંખ વેલ ના ઓપરેશન ચાલુ કરાયાં


બોટાદ ના સોનાવાલા હોસ્પિટલ ખાતે આંખ વેલ ના ઓપરેશન ચાલુ કરાયાં

બોટાદ જાહેર જનતાના લાભાર્થે સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે આંખના મોતિયા અને વેલના ઓપરેશન ચાલુ થયેલ છે. જેના માટે આંખ વિભાગ, સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે સંપર્ક કરવો.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.