રાજકોટ : નાના મવા રોડના ખાણીપીણીના 29 ધંધાર્થીને ત્યાં ચેકીંગ : ચારને નોટીસ
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ખાદ્યતેલના નમુના લેવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. ચુનારાવાડ શેરી નં.4માં આવેલ નિતા’સ યુનિટમાંથી સ્વસ્તિક રીફાઇન્ડ કપાસીયા તેલ (1 લીટર બોટલ)નું સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે. જયારે નાના મવા રોડ પર 29 ખાણીપીણીના ધંધાર્થીને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જે જગ્યાએ લાયસન્સ માટે નોટીસ આપવામાં આવી તેમાં (1) પટેલ સુપર માર્કેટ (2) આશુતોષ દાલ બાટી (3) ખોડિયાર પાન કોલ્ડ્રિંકસ (4)જય સીયારામ સીઝન સ્ટોર્સનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત (05) બાલાજી અમુલ પાર્લર (6) માહીન મયુર ભજીયા (7) હોટ ચીલી (8) હિમાલયા સોડા સોફટી (9) મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા (10) બાલાજી પાણીપૂરી (11) શ્રીજી ઢોસા ફાસ્ટફુડ (12) બાલાજી ગાંઠિયા ફરસાણ (13) બાલાજી ડ્રાયફ્રૂટ આઇસ્ક્રીમ શીખંડ (14)રીગલ આઇસ્ક્રીમ (15)જય બાલાજી ફાસ્ટફુડ (16)ભવાની ટ્રેડર્સ (17) શ્રીજી પ્રોવિઝન સ્ટોર્સ (18)જલીયાણ ફરસાણ (19) પટેલ પેંડાવાલા (20) જય સીયારામ હોટેલ (21)ઢોસા હબ (બોલે તો મુંબઈ) (22) પટેલ કેન્ડી (23) વૃંદાવન ડેરી ફાર્મ (24) પટેલ ગાંઠિયા (25) સ્વાદ પાર્સલ પોઈન્ટ (26) ગંગોત્રી ડેરી ફાર્મ (27) કનૈયા પાર્લર (28) શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર્સ (29)રાધે પ્રોવિઝન સ્ટોર્સનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.