દામનગર ખાતે IIFL FINANCE બેન્કના શુભ ઉટઘાટન પ્રસંગે હાજરી આપતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/4bllvds40odj7qnj/" left="-10"]

દામનગર ખાતે IIFL FINANCE બેન્કના શુભ ઉટઘાટન પ્રસંગે હાજરી આપતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા


દામનગર ખાતે IIFL FINANCE બેન્કના શુભ ઉટઘાટન પ્રસંગે હાજરી આપતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા

મહંતશ્રી સેવાદાસબાપુ અને ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાના વરદ હસ્તે ઓપનીગ કરાયું

આજરોજ દામનગર ખાતે IIFL FINANCE બેન્કનુ શુભ ઉટઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારે ઉટધાટન પ્રસંગે બાબરા લાઠીના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયાએ હાજરી આપી હતી અને IIFL FINANCE બેંકનુ તેમના વરદ હસ્તે ઉટધાટન કર્યુ હતુ આ તકે મહંતશ્રી સેવાદાસબાપુ,લાઠી તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રામદેવભાઈ પરમાર, દામનગર શહેર પ્રમુખ ધીરુભાઈ નારોલા,કારોબારી ચેરમેન તાલુકા પંચાયતલાઠી,નરેશભાઈ ડોંડા, લાઠી તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ જમોડ,ગોબરભાઈ નારોલા તેમજ હિંમતભાઈ આલગિયા ઉપસ્થિત રહ્યા..

રીપોર્ટ : હાર્દિક તળાવિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]