હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જુના પાણીના કૂવામાં કૂતરું પડયુ
હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે જુના પાણીના કૂવામાં કૂતરું પડ્યું
આજરોજ ઇલોલ ગામ ખાતે તળાવ વિસ્તારમાં આવેલ સહકારી દૂધ મંડળી પાછળના વિભાગ આવેલો અવાઓળ કૂવામાં એક કૂતરું પડી ગયું હતું કૂવો ખૂબ ઊંડો હોવાથી કુતરો બૂમો પડી રહ્યું હતું સ્થાનિક લોકોને અવાજ સાંભળતા ગામ પંચાયતના સરપંચ શ્રી નો સંપર્ક કરતા સરપંચ શ્રી હિંમતનગર ફાયર બ્રિગેડ જાણ કરાતા
ફાયર બ્રિગેડ ટીમ આવીને કુવાની અંદર ઉતરીને કૂતરાને બહાર કાઢવામાં આવ્યો હતો
ઇલોલ સરપંચ શ્રી દ્વારા
એક પ્રાણીનો જીવનો બચાવ થયો હતો
રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.