વિશ્વકર્મા કોચિંગ ક્લાસ/ એકેડમી ,શહેરા ના વિદ્યાર્થી જાદવ પ્રજ્ઞેશભાઈ દિનેશભાઈ એ 10 km ની સ્પર્ધા માં 3 નંબર મેળવ્યું
આજે વડોદરા MG કંપની દ્વારા મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર થી વધુ સ્પર્ધકો ભાગ લીધેલ હતા જેમાં જાદવ પ્રજ્ઞેશભાઈ 10 km ની સ્પર્ધામાં ભાગ લીધેલ હતું જેમાં તેમને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો આ ખૂબ જ ગર્વની વાત છે જાદવ પ્રજ્ઞેશભાઈ દિનેશભાઈ બે વર્ષથી આર્મી કોમ્પિટિશન ની તૈયારી કરી રહ્યા છે જે મૂળ રહેવાસી મહિસાગર જિલ્લા ના કોઠંબા ગામ ના રહેવાસી છે જેઓએ અનેક જગ્યાએ ક્રોસ કન્ટ્રી,મેરેથોન તેમજ રનીંગમાં ભાગ લઈને એકેડમીનું નામ રોશન કરેલ છે જેમાં તેમને આર્મી કોમ્પિટિશન ની તૈયારી મંજીત વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલ છે
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
મો, 8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.