બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો અને ચેક ડેમોમાં સૌની યોજનાઓ અંતર્ગત પાણી છોડવા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રીને રજૂઆત કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ph4gswmi0jlrk1oq/" left="-10"]

બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો અને ચેક ડેમોમાં સૌની યોજનાઓ અંતર્ગત પાણી છોડવા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રીને રજૂઆત કરી


બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તળાવો અને ચેક ડેમોમાં સૌની યોજનાઓ અંતર્ગત પાણી છોડવા રજૂઆત

ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રીને રજૂઆત કરી

બાબરા તાલુકામાં પાણીના અછતના કારણે શિયાળુ પાક ધઉં,ચણા,ધાણા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યુ ત્યારે પાણીની અછતના કારણે ખેડુતોમાં ચિંતા વધી છે ત્યારે બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં તળાવો અને ચેક ડેમોમાં સૌની યોજાના અંતર્ગત કાળુભાર નદી તેમજ ગાગડીયા નદીમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવે જેથી ખેડૂતો રવીપાકનું પિયત કરી શકે ત્યારે બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ આ અંગે રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાને પત્ર લખીને રજૂઆત કરાઈ.

રીપોર્ટ : હાર્દિક તળાવીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]