સામખિયાળી પી.એચ.સીના સબ સેન્ટર ૧ ના વિસ્તારની કૃષ્ણનગર શાળા ખાતે adolescent health and wellness day celebration - At This Time

સામખિયાળી પી.એચ.સીના સબ સેન્ટર ૧ ના વિસ્તારની કૃષ્ણનગર શાળા ખાતે adolescent health and wellness day celebration


ભચાઉ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. નારાયણ સિંહ તેમજ પી.એચ.સ સામખિયાળી મેડિકલ ઓફિસર ડો. સુનીલ જાની ના માર્ગદશન હેઠળ આજ રોજ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યક્ર્મ યોજવા માં આવ્યો.જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણસિંહ, જિલ્લા નીપી પ્રોગ્રામ કોડીનેટર પાયલબેન, સામખિયાળી પીએચસીના ફીમેલ સુપરવાઇઝર કેતનાબેન ,કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કિરેન કુમાર પાતર, દિશા સુથાર સી.એચ.ઓ મનીષાબેન , ફિમેલ હેલ્થ વર્કર પૂનમબેન , મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શીલરાજ સિંહ જાડેજા, પ્રિન્સિપાલ સર પોપટલાલ રકાણી આશાબેનો તેમજ શાળાના સ્ટાફ ગણ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમાં વિદ્યાર્થી ઓને પર્સનલ કેર આ અવસ્થા દરમ્યાન થતા શારીરિક ફેરફારો, 15 થી 19 વર્ષ ની કિશોરીમાં જોખમી લક્ષણો ની ઓળખ સીઝન મુજબ ફળ,શાકભાજી,વર્ષમાં 2વખત કરમિયા ની ગોળીઓ, લગ્ન ની ઉંમર ,લોહીનું પ્રમાણ BMI વિશે વિસ્તૃત માહિતી આપી અને આઈ.એફ.એ ગોળી ના ફાયદા તેમજ ન્યુટ્રીશન,પૂરક આહાર વિશે માહીતી આપવામાં આવી તેમજ દરેક કિશોરીઓનું વજન , ઊંચાઈ, લોહી ની તપાસ કરવામાં આવી હતી અને બી.એમ.આઈ વિશે સમજાવવા માં આવ્યું હતું. તેમજ કાર્યક્ર્મ માં તમામ વિધાર્થીઓને નાસ્તો આપવામા આવ્યા હતો.

રિપોર્ટ :પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો-9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.