રાજકોટની શાળાઓનું લિસ્ટ, ઝોન, બ્લોક, CCTV સહિતની વિગતો બોર્ડને મોકલાઈ
કાલથી રાજ્યના DEO સાથે અધિકારીઓની બેઠક.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની આગામી 14 માર્ચથી લેવાનારી બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ વિભાગે શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ રાજકોટ જિલ્લામાં શાળાઓની સંખ્યા, બ્લોક, વર્ગખંડ, ઝોન, અધિકારીઓની વિગતો, કંટ્રોલરૂમ સહિતની તમામ બાબતોનું લિસ્ટ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શિક્ષણ બોર્ડને મોકલી દેવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.