જસદણ આટકોટ પંથકમાં બીજા દિવસે પણ ઠાર અને ભેજનું પ્રમાણ જોવા મળ્યું જસદણ પંથકમાં આજે બીજા દિવસે ભેજ નું પ્રમાણ જોવા મળ્યું
જસદણ આટકોટ પંથકમાં બીજા દિવસે પણ ઠાર અને ભેજનું પ્રમાણ જોવા મળ્યું જસદણ પંથકમાં આજે બીજા દિવસે ભેજ નું પ્રમાણ જોવા મળ્યું
ઠંડી હળવી થતાં લોકો ને રાહત મળી હતી
આજે વહેલી સવારથી ભેજ નું પ્રમાણ જોવા મળ્યું હતું
ઠંડી હળવી પણ ભેજ કારણે ઠાર નો અનુભવ કર્યા હતો
વિઝિલિટી ઘટતા વાહનોને લાઈટો ચાલુ રાખવી પડી હતી
હાઈવે રોડ પર ભેજ જોવા મળ્યો હતો
થોડી ઝાકળ જોવા મળી હતી. જોકે ઠાર નું પ્રમાણ જોવા મળ્યું હતું
થોડી ઝાકળ જોવા મળી હતી
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.