ધંધુકા તાલુકા સેવા સદનમાં સબ રજીસ્ટાર કચેરીનું ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા સેવા સદનમાં સબ રજીસ્ટાર કચેરીનું ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
પહેલા જૂના મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં સબ રજીસ્ટાર કચેરી કામકાજ કરતી હતી તાલુકા સેવા સદનમાં થતા નાગરિકોના કામો સુગમદાથી થશે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેની સબ રજીસ્ટાર કચેરીનું નવા તાલુકા સેવા સદનમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતેની જૂના મામલતદાર કચેરી કમ્પાઉન્ડ માંથી નવનિર્મિત નવા તાલુકા સેવા સદનમાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું હવે સબ રજીસ્ટાર કચેરીને લગતા તમામ કામ નવા તાલુકા સેવા સદન ખાતે નવનિર્મિત કચેરીમાં કરવામાં આવશે નવા તાલુકા સેવા સદન કચેરી માં સબ રજીસ્ટાર કચેરી શરૂ થતા શહેર અને ગ્રામ્યના નાગરિકોને ઘણી સુગમતા રહેશે નવનિર્મિત સબ રજીસ્ટાર લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ધંધુકા પ્રાંત ઓફિસર યોગેશ ઠક્કર ઉપ સચિવ પ્રવીણ ધંધુકિયા, ધંધુકા મામલતદાર ભટ્ટ, આઈ જી આર અમદાવાદ, સંદીપ દેસાઈ ,ધંધુકા સબ રજીસ્ટાર એમડી જોશી, ઉપરાંત આગેવાનો વકીલો તથા તાલુકા સેવા સદનના નાયબ મામલતદાર ખોખર તથા અન્ય નાયબ મામલતદાર તથા સ્ટાફ અને નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.