31ફસ્ટ મા પ્યાસી ઓની પ્યાસબુજે તે પહેલા વિસાવદર પોલીસ દ્વારાઇંગલિશ દારૂ ના દોઢ લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપી પકડી પાડ્યો - At This Time

31ફસ્ટ મા પ્યાસી ઓની પ્યાસબુજે તે પહેલા વિસાવદર પોલીસ દ્વારાઇંગલિશ દારૂ ના દોઢ લાખથી વધુના મુદામાલ સાથે એક આરોપી પકડી પાડ્યો


જૂનાગઢ જિલ્લારેંજ નાયબ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા સાહેબ ની સૂચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજાવાસમશેટ્ટી સાહેબ ની દારૂબન્ધી અંગેની કડક સૂચના અન્વયે તેમજ જૂનાગઢ જિલ્લા નાયબપોલીસ અધિક્ષક હિતેશધંધાલીયા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગાર ની બદી નેસ્તનાબૂદ કરવા ની સૂચના કરેલ હોય અને હાલમાં એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી નો માહોલ હોય ત્યારે વિસાવદર ના પીઆઈ આરબી ગઢવીતેમજ સ્ટાફ ના અજિતસિંહ ભાટી પીસી ધવલભાઈ પીસી રાકેશ ડોબરીયા પીસી હિંમત ભાઈ સહિત ના પેટ્રોલિંગ મા હતા ત્યારે ચોક્સ બાતમી મળેલ કે જૂનાગઢ તરફથી એક સફેદ કલરની ફોરવીલ ગાડી ઇંગલિશ દારૂ ભરીને વિસાવદર તરફઆવેછે જેથી વિસાવદર પોલીસ ના પીઆઈ સહિત નો સ્ટાફ વિસાવદર સરદાર ચોક ખાતે વાહન ચેકિંગ કરવા લાગેલ ત્યારે જૂનાગઢ બાજુથી સફેદ કલરનીમારુતિ સુઝુકી કમ્પની ની રીટઝ કાર નમ્બર જીજે 21એ એ 8152નમ્બર ની ગાડી આવતા કોર્ડન કરીને ફોરવીલ ચેક કરતા તેમાંથી ઇંગલિશ દારૂની આગિયાર પેટી કુલનંગ 132સાથે ગાડી ડ્રાયવર રવિરાજ વાળા ઉર્ફ ટકો જાતે કાઠી દરબાર રે માલસીકા વાળા ને પકડી પાડીરૂપિયા બાવન હજાર આઠસો નો દારૂ તેમજ ફોરવીલ ની કિંમત એકલાખતેમજ એન્ડ્રોયડ મોબાઈલ ની કિંમત પાંચ હજાર ગણીનેકુલ રૂપિયા એકલાખ સતાવન હજાર આઠસો ના મુદામાલ પકડી પાડેલત્યારે પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરતા દારૂનો જથો હસુકોળી રે જાંબુડી વાળા એ પાદરીયા ગામેથી આપેલ હોય તેવુંજણાવતા પોલીસ દ્વારા બીજા આરોપી ને ઝડપી પાડવા તેજવીજ હાથ ઘરેલ છે આમ વિસાવદર પોલીસ દ્વારા એકત્રીસ મી ડિસેમ્બર ની ઉજવણીમા પ્યાસી ઓની પ્યાસ બુજે તે પહેલા દારૂ પકડી પાડીને આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ 65ઈ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે કેસની વધુ તપાસ વિસાવદર ના પીઆઈ આરબી ગઢવી ચલાવી રહેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.