આધોઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના હલરા ગામ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત કિશોરી દિવસ નુ આયોજન કરવા માં આવ્યું.
આજ રોજ ભચાઉ તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંગ સાહેબ અને પી.એચ.સી અધોઇ ના મેડિકલ ઓફિસર ડૉ. અનીશાબેન બેન તેમજ ડૉ. રોશન બલાત તથા,એડ઼ોલેસન્ટ કાઉન્સિલર કિરેન પાતર, ના માર્ગદર્શન હેઠળ હલરા સબ સેન્ટર ના આગંણવાડી કેન્દ્વ ખાતે એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે અંતર્ગત કિશોરી દીવસ. નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી એચ ઓ. પરમાર પારૂલ એ. એન. એમ. ગીતાબેન , એમ પી એચ ડબલ્યુ સુરેશ ભાઈ ઝાલા આશવર્કર પ્રવિણા બેન તેમજ આગંણવાડી ના બેન હાજર રહ્યા હતા.
જેમાં ન્યુટ્રીશન જેમાં ખોરાક ના છ ઘટકો તેમજ આઈ.એફ. એ ગોળી વિશે વિસ્તૃત માં માહિતી આપી હતી. . દરેક કિશોરી નુ વજન ,ઉંચાઇ કરવા માં આવ્યું હતું.તથા માસિક ધર્મ વિશે માહિતી આપવામાં આવી હતી.
તથા અલ્પાહાર આપીને કાયૅકૃમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઇમ ન્યુઝ ભચાઉ
મો-9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.