બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા ધાનેરા સરકારી બસમાંથી દારૂ ઝડપાયો - At This Time

બ્રેકિંગ ન્યૂઝ બનાસકાંઠા ધાનેરા સરકારી બસમાંથી દારૂ ઝડપાયો


બનાસકાંઠા ધાનેરા 

થર્ટી ફર્સ્ટ પહેલા બુટલેગરો બેફામ બન્યાં છે ત્યારે વાત કરીએ તો આજે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા બસ ડેપોમાં બસ માંથી ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપાયો હતો 

ત્યારે બુટલેગરો પણ અવનવા કિમીઆ અપનાવી રહ્યા છે ત્યારે ધાનેરા માંથી સરકારી વોલ્વો બસ ડેપોમાં ઉપડવાની તૈયારીમાં હતી જેમાં ધાનેરા અમદાવાદ વોલ્વો બસ ડેપોમાં થી બસની ડેકી માંથી ભારતીય બનાવટ વિદેશી દારૂની 40 થી વધુ બોટલો મળી આવી હતી જે પકડાયેલ દારૂની બોટલની કિ રૂા 15000 કરતાં વધુ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ધાનેરા પોલીસ તપાસ દરમ્યાન બસમાંથી દારૂ મળી આવ્યો હતો ત્યારે આ મામલે બસના ડ્રાઇવર અને કંડકટર સહિત મુસાફરોની પુછપરછ કરાઇ છે ત્યારે આ દારૂ કોણ લાવ્યું તે હજુ સુધી સામે આવ્યું નથી ત્યારે ધાનેરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ત્યારે સવાલ એ છે કે દારૂ સરકારી બસમાં કોણ લાવ્યું અને ક્યાંથી આવ્યો 
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વેબસાઈટ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો રણછોડસિંહ એસ ચૌહાણ વાવ મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.