ભચાઉ નજીક આજે સાંજે 06:45 ના 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો - At This Time

ભચાઉ નજીક આજે સાંજે 06:45 ના 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો


કચ્છ ની ધરા ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકાથી ધણધણી ઉઠી છે. કચ્છના ભચાઉ વિસ્તારમાં 3.5 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ભચાઉ ના અનેક ગામો માં અનુભવાયો હતો
જેનુ કેન્દ્ર બિંદુ ભચાઉ થી 21 કિલોમીટર દૂર હતું
3.5 ની તીવ્રતાના આંચકાથી ધરા ધણધણી હતી, જેનું કેન્દ્રબિંદુ 23.484 અક્ષાંશ, 70.373 રેખાંશ સાથે 26.8 કિ.મીની ઉંડાઇએ નોંધાયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.