અરવલ્લી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન.
કોરોનાની સંભવિત પરિસ્થિતિને લઈને અરવલ્લી તંત્ર એલર્ટ.
અરવલ્લી જિલ્લા ખાતે સાર્વજનિક હોસ્પિટલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ છે. મોડાસા સહીત અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવામાં આવી.અરવલ્લી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં ઇન્ચાર્જ ડીડીઓશ્રી આર. એન.કુચારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને તમામ વ્યવસ્થાઓ ની સમીક્ષા કરી.
કોવીડ મેનેજમેન્ટ માટે સજ્જતા સુનિશ્ચિત કરવા માટે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં મોકડ્રિલ યોજવામાં આવી.
જીતેન્દ્ર ભાટીયા,94291800079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.