સાબરકાંઠા સુન્ની મોમીન વેલ્ફર સોસાયટી ના નેજા હેઠળ
સાબરકાાંઠા સુન્ની મોમમન વેલ્ફેર સોસાયટીના નેજા હેઠળ, જનાબ ડૉ. અ.રહેમાન રાજપુરા કેશરપુરા (હાલ
યુ.કે.) સાહેબના પ્રમુખ પદે તા. 25-12-2022ને રમવવારના રોજ હિંમતનગર વિજપુર રોડ પર આવેલા
જામમયા અમીનુલ કુરાન કેમ્પસ સ્થિત આમેના હાઈથકૂલ, હિંમતનગર ખાતેસુન્ની મોમમન જમાતના
યુવાનોની એક મમહટિંગનુાં આયોજન કવામાાં આવયુાં હતુાં જેમાાં મોટી સ ાંખ્યામાાં યુવાનો હાજર રહ્યા હતા.
આ મમહટિંગમાાં મોમમન સમાજમાાં શૈક્ષણિક જાગૃમત અને શૈક્ષણિક ઉન્નમત લાવવા માટે એક શૈક્ષણિક
પેટા કમમટીનુાં ગઠન કરવામાાં આવયુાં હતુાં જે કમમટી ધો. 5 િી ધો. 12 માાં ભિતા મવદ્યાિીઓને શૈક્ષણિક
માગગદશગનની સાિોસાિ આમિિક રીતે નબળા વગગના મવદ્યાિીઓને નાિાકીય સહાય પ ૂરી પાડવામાાં મદદ
કરશે. તે ઉપરાાંત સરકારી નોકરી માટેની થપધાગત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે જરૂરી માગગદશગન
આપશે.
સમાજના દરેક સભ્યને સ ાંથિાની પ્રવ ૃમિઓ મવષે માહહતગાર કરવા માટે આગામી તા. 15-01-2023
ને રમવવારના રોજ, તેજથવી તારલાઓને ઇનામોિી સન્મામનત કરવા માટે, નુરપુરા ગામે યોજવામાાં
આવનાર બારમા વામષિક સમારાંભમાાં દરેક ગામમાાંિી મોટી સ ાંખ્યામાાં લોકોને હાજર રાખવા પ્રયત્ન કરવાનુાં
નક્કી કરવામાાં આવયુાં હતુાં.
આગામી સમયમાાં સમાજ ઉપયોગી અને સમાજના કલ્યાિ તેમજ સુખાકારીની મવમવધ પ્રવ ૃમિઓ
હાિ ધરવા માટે જરૂહરયાત મુજબની પેટા સમમમતઓની રચના કરવાનુાં નક્કી કરવામાાં આવયુાં હ
રીપોટર
મોહમ્મદ શફી તાંબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.