રાજકોટ-જૂનાગઢ રૂટ પર પાંચ ઈલેક્ટ્રિક બસ દોડશે
ગૃહમંત્રીએ બસમાં કચરો જાતે ઉપાડ્યો
શનિવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાંચ ઈલેક્ટ્રિક બસનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પાંચ બસ રાજકોટ- જૂનાગઢ રૂટ પર દોડશે. બસપોર્ટ ખાતે પહેલીવાર આવેલા ગૃહમંત્રીએ સમગ્ર વ્યવસ્થા અને સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ બસપોર્ટમાં રહેલી અન્ય બસમાં પણ ચેકિંગ કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.