ડેલામાં પીઓપીની છત તોડી તસ્કર રૂ.1.63 લાખની મતા ચોરી ગયા - At This Time

ડેલામાં પીઓપીની છત તોડી તસ્કર રૂ.1.63 લાખની મતા ચોરી ગયા


છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો.

ડેલામાં રાખેલા CCTV અને DVR પણ તસ્કરો લઇ ગયા.

શહેરમાં સક્રિય થયેલી તસ્કર ટોળકી પોલીસના નાઇટ પેટ્રોલિંગનો ભાંડો ફોડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક સ્થળેથી રોકડ સહિત રૂ.1.63 લાખની માલમતા તસ્કરો ચોરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.