ઘેલા સોમનાથ દર્શને જતા પહેલા જાણી લો
ઘેલા સોમનાથ દર્શને જતા પહેલા જાણી લો
જસદણ નજીક આવેલા સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું માહાત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ છે. અહીં બારેમાસ ભાવિકોની ભીડ રહેતી હોય છે. ભાવિકો દ્વારા જળાભિષેક સહિત પૂજા-અર્ચના કરાઈ છે. પરંતુ ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ અને જસદણના નાયબ કલેકટર દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે 351 રૂપિયાની પહોંચ ફડાવવી પડશે. તેવું બોર્ડ લગાવવામાં આવતા શિવભક્તો રોષે ભરાયા છે.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.