” વંદે માતરમ્ ” આજરોજ રાજકોટના લોકલાડીલા ધારાસભ્યશ્રીને ગુજરાત સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા મંત્રી બન્યાં બાદ પ્રથમ વખત રાજકોટ
" વંદે માતરમ્ "
આજરોજ રાજકોટના લોકલાડીલા ધારાસભ્યશ્રીને ગુજરાત સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા મંત્રી બન્યાં બાદ પ્રથમ વખત રાજકોટ પધારેલ હોય, રાજકોટ શહેર ભા.જ.પ. પરિવાર દ્વારા નવા કાર્યાલય કમલમ્ ખાતે રાજકોટના તમામ સર્વ સમાજના હોદૅદારશ્રીઓ તેમજ 50 જેટલી સંસ્થાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવેલ અને સન્માનિત કરવામાં આવ્યા હતા. .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.