રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રકલ્પ હરી સત્સંગ સમિતિ દ્વારા ગુજરાતના તથા મહારાષ્ટ્ર અને વિદર્ભના કથાકાર ભાઈઓને તાલીમ આપવામાં આવી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રકલ્પ હરી સત્સંગ સમિતિ દ્વારા ગુજરાતના તથા મહારાષ્ટ્ર અને વિદર્ભના કથાકાર ભાઈઓને તાલીમ આપવામાં આવી...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રકલ્પ હરી સત્સંગ સમિતિ દ્વારા ચાલતા રામચરિત માનસના અભ્યાસ અર્થે આવેલા ગુજરાતના તથા મહારાષ્ટ્ર અને વિદર્ભના કથાકાર ભાઈઓને તાલીમ આપવામાં આવી હતી...
અને જે તે વિસ્તારમાં ધર્માંતરણને અટકાવવાનું કામ આ કથાકાર ભાઈઓ દ્વારા કરવામાં આવશે...
આ પ્રસંગે અભિવાદન સમારોહમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને શુભેચ્છા અને આશીર્વાદ પાઠવ્યા હતા...
આ સમારોહમાં સંસ્થાના પ્રમુખ વિનુભાઈ સુથાર, આચાર્ય અને શિક્ષકો અને સંતરામ કન્યા છાત્રાલયની 50 જેટલી આદિવાસી દીકરીઓ ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટર
અમીત પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.