જિલ્લા યુવા ભાજપ પ્રમુખે ભાગીદાર પર છરીથી હુમલો કર્યો, લફરા છતાં ન થાય તે માટે યુવકને PI પાસે માર ખવડાવ્યો
છેલ્લા છ મહિનામાં બનેલી બબ્બે ઘટનાની ફરિયાદ નોંધાવવા યુવક ધક્કા ખાય છે પરંતુ પોલીસ ફરિયાદ નોંધતી નથી
રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સતીષ શિંગાળાએ પૈસાના મુદ્દે મે મહિનામાં તેના જ ભાગીદાર અને ભાજપના કાર્યકર પર સાગરીતો સાથે છરીથી હુમલો કરાવ્યો હતો અને ત્યારબાદ જુલાઇ મહિનામાં તાલુકા પોલીસ સ્ટેશને પોલીસ સ્ટાફ તેને ઉઠાવી ગયો હતો અને ત્યાં પીઆઇ ગોંડલિયાએ બેરહેમીથી મારમાર્યો હતો, બબ્બે ઘટનાનો ભોગ બનનાર યુવકે તેમની ફરિયાદ પોલીસ નહીં લેતી હોવાના અને સતીષ શિંગાળાના લફરા ખુલ્લા પડી જશે તેવા ભયથી તેણે પોલીસ પાસે માર ખવડાવ્યાનો યુવકે આક્ષેપ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.