રાજકોટ એસટી ડીવીઝનની આવક રોજની ૬૦ લાખે પહોંચી
રાજકોટ એસટી ડીવીઝનની તીજોરી રોજેરોજ હાઉસફુલ બની રહી છે. લગ્નગાળો ધુમ ફળ્યો છે...સાથોસાથ ૧પ ઇલેકટ્રીક બસ તથા અન્ય નવી બસો મૂકાતા મુસાફરોની સંખ્યામાં લગ્નગાળામાં બસો બૂક કરવામાં ભારે વધારો થયો છેઃ ડીવીઝનલ મેનેજર શ્રી કલોતરાએ ‘અકિલા' ને જણાવ્યું હતું કે આવકમાં જોરદાર વધારો થયો છેઃ ડીવીઝનની રોજની આવક ૬૦ લાખે પહોંચી છેઃ હજુ વધશે તેવી આશા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.