રાજકોટ:આવતા મહિને મનપાના બુલડોઝર ધણધણશેઃ ગેરકાયદે બાંધકામોના ડિમોલીશન
રાજકોટ : વિધાનસભાની ચૂંટણી આચારસંહિતા પુરી થતાં જ હવે તમામ સરકારી કર્મચારીઓમાં રાબેતા મુજબ કામકાજ શરૂ થઇ ગયા છે ત્યારે મનપામાં પણ શાસકો અને વહીવટી તંત્રએ આગળના વિકાસકામો માટે ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે મનપાની ટી.પી શાખા દ્વારા આવતા મહિનાથી એટલે કે જાન્યુઆરી માસમાં શહેરનાં વિવિધ વિસ્તામાં થયેલ ગેરકાયદે બાંધકામો પર ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.