માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રાઈટરનું વિદાય સમારંભ યોજાયો
માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં રાઇટર તરીકે ફરજ બજાવતા ભરતબાપુ ગૌસ્વામીની વય મર્યાદાના લીધે નિવૃત થતા માળીયા હાટીના પી.એસ.આઈ બી.કે. ચાવડા તેમજ પોલીસ સ્ટાફે પુષ્પહાર તેમજ સાલ ઓઢાળી અને મોમેન્ટ આપી વિદાય આપવામાં આવી હતી
33 વર્ષમાં પોલીસ નોકરીમાં ભરતભાઈ ગૌસ્વામી એ પોલીસ ની છાપ પર એક પણ દાગ લાગવા નથી દીધો અંતમાં ભરતભાઈ ગૌસ્વામી એ દરેક પોલીસ સ્ટાફે હળી મળીને કામ કરવાથી કોઈ પણ કામ સહેલાઇ થઈ શકે અનેભરતભાઇ એવું પણ જણાવેલ કે જ્યારે પણ પેપરકીએ કામ કામકાજ પડે ત્યારે પોલીસ ને મદદ કરીશ તેવી યાદી જણાવેલ છે
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.