ગીર સોમનાથ જિલ્લા ના ચાર લોકો ને અતુલ્ય વારસો આઇડેન્ટેટી એવોર્ડ-૨૦૨૨ થી સન્માનિત કરવામાં આવે છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત ને વિવિધ માધ્યમથી જાગૃત કરવાની પ્રસશનીય ને ઉત્તમ કાર્ય કરવા બદલ
અતુલ્ય વારસો દ્વારા ગુજરાત રાજ્ય ભરના દરેક જીલ્લા માંથી વિવિધ ક્ષેત્રે ગુજરાત ની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત ને વિવિધ માધ્યમથી જાગૃત કરવાની પ્રસશનીય ને ઉત્તમ કાર્ય કરનાર ને અતુલ્ય વારસો આઇડેન્ટેટી એવોર્ડ-૨૦૨૨ એવોર્ડ થી અવનાર તારીખ ૨૫,ડીસેમ્બર, ૨૦૨૨ ના રોજ ગાંધીનગર ખાતે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે. જેમાં ગીર સોમનાથ જીલ્લા માંથી કુલ ચાર લોકોની પસંદગી થઈ છે.તેમા વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા ના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી,હેરીટેજ જાગૃતિ શ્રેત્ર માટે તેમજ વેરાવળ ના સામાજીક કાર્યકર, દિપકભાઈ સિંધવડ,ને પર્યાવરણ, હેરીટેજ, લેખન શ્રેત્ર માટે તેમજ વેરાવળ તાલુકા ના કાજલી ગામના વતની
અને પત્રકાર રાજેશભાઈ ભજગોતર ને લેખન ક્ષેત્ર તેમજ તાલાલા ના વર્ષાબેન રૂપારેલીયા, કલા ક્ષેત્ર માટે એ એવોર્ડ આપી સન્મનિતર કરવામાં આવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.