વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણી ભાજપમાં ભળી ગયાની ચર્ચા ભુપત ભયંઈએ આ વાત નકારી
વિસાવદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણી ભાજપમાં ભળી ગયાની ચર્ચા ભુપત ભયંઈએ આ વાત નકારી
વિસાવદર
વિસાવદર વિધાનસભા 87 ની ચૂંટણીમાં આપ પાર્ટીના ઉમેદવાર ભુપતભાઇ ભાયાણી 7063 મત થી તેના હરીફ ઉમેદવાર અને પક્ષ પલટો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હર્ષદ રિબાડિયા ને હરાવી પોતે વિજેતા બન્યા હતા હાલના વર્તમાન સમયમાં વિસાવદર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં માં ચર્ચા ચાલી રહી છે કે ભુપતભાઇ ભાયાણી હાલ ભાજપમાં જોડાઈ રહિયા છે આવી વાતો જાહેરમાં થઇ રહી છે જો ભુપતભાઈ ભાજપમાં જોડાશે તો જે લોકોએ તેમને આપ પાર્ટીના ઉમેદવાર તરીકે છૂટવા માટે તેનો પવિત્ર મત આપિયો છે તે લોકો ભુપત ભાયાણીને કયારેય માફ નઈ કરે
તો બીજી તરફ મીડિયા સમક્ષ ભુપત ભાયાણીનું એવું કહેવું છે કે મને લોકોએ આ ચૂંટણીમાં વિજેતા બનાવી ગાંધીનગર સુધી પહોંચાડીયો છે એ લોકોનો હું વિશ્વાસ નહિ તોડું અને હું ભાજપમાં કિયારેય નહિ જોડાવ તેમ મીડિયા ધ્વરા ભુપત ભાઇ ભાયાણીએ કહ્યું હતું હવે જોવાનું રહીયુ કે જેની ઉપર આપણે વિશ્વાસ રાખિયો એ પણ પક્ષ પલ્ટુ નીકળે છે કે નઈ
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.